ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;
“ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@TripuraGovernor”
Governor of Tripura, Shri Indrasena Reddy Nallu met PM @narendramodi.@TripuraGovernor pic.twitter.com/08N4EnbOjV
— PMO India (@PMOIndia) October 10, 2025




