વડાપ્રધાન મોદીએ આજે પોતે સેતુ બંધાસન કરી રહ્યા હોય એવો 3D એનિમેટેડ વિડીયો શેર કર્યો હતો. આ આસનના પીઠના નીચેના ભાગના સ્નાયુઓ મજબૂત બનાવવા, પાચન અને કાર્ડિયાક પ્રવૃત્તિ સુધારવા વગેરે ફાયદાઓ છે.
ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીરૂપે વડાપ્રધાન આ પ્રકારના અસંખ્ય વિડીયોઝ શેર કરી રહ્યા છે.
How about devoting some time to Setu Bandhasana? I am sure you will enjoy this Asana. Watch this video. #4thYogaDay pic.twitter.com/EOMPUhuwwe
— Narendra Modi (@narendramodi) May 24, 2018


