શેર
 
Comments

બાંગ્લાદેશના મહામહિમ પ્રધાનમંત્રી શેખ હસીનાના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચ, 2021ના ​​રોજ બાંગ્લાદેશની મુલાકાતે જશે.

આ મુલાકાત ત્રણ યાદગાર પ્રસંગો સાથે જોડાયેલી છે; શેઠ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી - મુજીબ બોર્શો, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ; અને બાંગ્લાદેશની મુક્તિ યુદ્ધના 50 વર્ષ. પ્રધાનમંત્રીએ છેલ્લે 2015માં બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દ્વિપક્ષીય પરામર્શ કરવા સિવાય બાંગ્લાદેશના મહામહિમ રાષ્ટ્રપતિ મો. અબ્દુલ હમીદ, બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ. એ. કે. અબ્દુલ મોમેન પણ પ્રધાનમંત્રીશ્રીને મળશે.

કોવિડ રોગચાળો ફાટી નીકળ્યા પછી પ્રધાનમંત્રીની બાંગ્લાદેશ મુલાકાત પ્રથમ વિદેશી દેશની મુલાકાત હશે. આ ભારત બાંગ્લાદેશ સાથે જોડાયેલી પ્રાધાન્યતાને પ્રકાશિત કરે છે.

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India’s Solar Learning Curve Inspires Action Across the World

Media Coverage

India’s Solar Learning Curve Inspires Action Across the World
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Enthusiasm is the steam driving #NaMoAppAbhiyaan in Delhi
August 01, 2021
શેર
 
Comments

BJP Karyakartas are fuelled by passion to take #NaMoAppAbhiyaan to every corner of Delhi. Wide-scale participation was seen across communities in the weekend.