પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ગુજરાતમાં વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે અને તેના સંરક્ષણ અને જાળવણી માટે અનોખા પ્રયાસો કરવામાં આવ્યા છે.
X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
“ગુજરાતના વડનગરનો 2500 વર્ષથી વધુ જૂનો ભવ્ય ઇતિહાસ છે. તેને જાળવવા અને સુરક્ષિત રાખવા માટે અહીં અનોખા પ્રયાસો કરવામાં આવ્યા છે.
गुजरात के वडनगर का गौरवशाली इतिहास 2500 साल से भी पुराना है। इसे संजोने और संरक्षित करने के लिए यहां अनूठे प्रयास किए गए हैं। pic.twitter.com/4NvA5vG1Rx
— Narendra Modi (@narendramodi) January 17, 2025


