QuoteAgricultural institutions will provide new opportunities to students, help connect farming with research and advanced technology, says PM
QuotePM calls for ‘Meri Jhansi-Mera Bundelkhand’ to make Atmanirbhar Abhiyan a success
Quote500 Water related Projects worth over Rs 10,000 crores approved for Bundelkhand region; work on Projects worth Rs 3000 crores already commenced

આપણાં દેશના કૃષિ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા અન્ય સાથી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, અન્ય અતિથિગણ, સૌ વિદ્યાર્થી મિત્રો અને દેશના પ્રત્યેક ખૂણેથી જોડાયેલા આ વર્ચ્યુઅલ સમારોહમાં ઉપસ્થિત તમામ મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

રાણી લક્ષ્મીબાઈ કેન્દ્રીય કૃષિ વિશ્વ વિદ્યાલયના નવા શૈક્ષણિક અને વહીવટી ભવન માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અનેક શુભકામનાઓ આપું છું. અહીથી ભણીને ઘણું બધુ શીખીને નીકળનાર યુવા સાથી દેશના કૃષિ ક્ષેત્રને સશક્ત કરવાનું કામ કરશે.

વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની તૈયારીઓ, તેમનો ઉત્સાહ અને અત્યારે જે સંવાદ થઈ રહ્યો હતો અને જે મારી તમારા લોકો સાથે જે વાત કરવાનો મને અવસર મળ્યો, હું ઉત્સાહ, ઉમંગ, વિશ્વાસનો અનુભવ કરી રહ્યો હતો, તે જોવા મળ્યું. મને વિશ્વાસ છે કે, આ નવી ઇમારત બનવાથી અનેક નવી સુવિધાઓ મળશે. આ સુવિધાઓ વડે વિદ્યાર્થીઓને હજી વધારે કામ કરવાની પ્રેરણા મળશે અને વધુ પ્રોત્સાહન મળશે.

|

સાથીઓ, એક સમય હતો જ્યારે રાણી લક્ષ્મીબાઈએ બુંદેલખંડની ધરતી પર ગર્જના કરી હતી, “હું મારી ઝાંસી નહિ આપું”. આપણને સૌને આ વાક્ય બરાબર યાદ છે, “હું મારી ઝાંસી નહિ આપું”. આજે એક નવી ગર્જનાની જરૂરિયાત છે અને આ જ ઝાંસી પરથી, આ જ બુંદેલખંડની ધરતી પરથી જરૂરિયાત છે. મારી ઝાંસી, મારુ બુંદેલખંડ આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દેશે, એક નવા અધ્યાયની રચના કરશે.

તેમાં ઘણી મોટી ભૂમિકા કૃષિની છે, એગ્રિકલ્ચરની છે. જ્યારે આપણે કૃષિમાં આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ તો તે માત્ર ખાદ્યાન્ન સુધી જ સીમિત નથી પરંતુ તે ગામની સંપૂર્ણ અર્થવ્યવસ્થાની આત્મનિર્ભરતાની વાત છે. તે દેશના જુદા જુદા ભાગોમાં ખેતી વડે ઉત્પન્ન થનારા ઉત્પાદનોમાં મૂલ્ય ઉમેરણ કરીને દેશ તથા દુનિયાના બજારોમાં પહોંચાડવાનું મિશન છે. કૃષિમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય ખેડૂતોને એક ઉત્પાદકની સાથે જ ઉદ્યમી બનાવવાનું પણ છે. જ્યારે ખેડૂત અને ખેતી ઉદ્યોગની જેમ આગળ વધશે તો મોટા પાયા પર ગામડાઓમાં અને ગામડાઓની નજીકમાં જ રોજગાર અને સ્વ-રોજગારના અવસરો ઊભા થવાના છે.

સાથીઓ, વર્તમાન સમયમાં, અને જ્યારે આપણે આ સંકલ્પની સાથે જ તાજેતરમાં કૃષિ સાથે સંકળાયેલા ઐતિહાસિક સુધારાઓ આ સરકાર સતત કરી રહી છે, અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે. ભારતમાં ખેડૂતને સાંકળોમાં જકડનારી કાયદાકીય વ્યવસ્થાઓ, મંડી કાયદો જેવા જરૂરી વસ્તુ કાયદો, આ બધામાં ઘણો મોટા પાયે સુધારો કરવામાં આવ્યો છે. તેનાથી ખેડૂત હવે બાકી ઉદ્યોગોની જેમ આખા દેશમાં બજારોની બહાર પણ જ્યાં તેને વધારે કિંમત મળે છે, ત્યાં પોતાનો પાક વેચી શકે છે.

|

એટલું જ નહિ, ગામની પાસે ઉદ્યોગોના ક્લસ્ટર બનાવવાની વ્યાપક યોજના બનાવવામાં આવી છે. આ ઉદ્યોગોને વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા મળે, તેની માટે એક લાખ કરોડ રૂપિયાનું ખાસ ભંડોળ બનાવવામાં આવ્યું છે. આ ભંડોળના માધ્યમથી આપણાં કૃષિ ઉત્પાદક સંઘ, આપણાં એફપીઓ હવે સંગ્રહ સાથે જોડાયેલ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર પણ તૈયાર કરી શકશે અને પ્રક્રિયા (પ્રોસેસિંગ) સાથે જોડાયેલ ઉદ્યોગ પણ લગાવી શકશે. તેનાથી કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ કરનારા યુવાનો અને તેમના તમામ સાથી, આ બધાને નવા અવસર મળી શકશે, નવા સ્ટાર્ટ અપ્સ માટે રસ્તાઓ ખુલશે.

સાથીઓ, આજે બિયારણથી લઈને બજાર સુધી ખેતીને ટેકનોલોજી સાથે જોડવાનું, આધુનિક સંશોધનના ફાયદાઓને જોડવાનું સતત કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં ઘણી મોટી ભૂમિકા સંશોધન સંસ્થાનો અને કૃષિ વિશ્વવિદ્યાલયોની પણ છે. છ વર્ષ પહેલાંની વાત કરીએ તો જ્યાં દેશમાં માત્ર એક કેન્દ્રીય કૃષિ વિશ્વવિદ્યાલય હતી, આજે ત્રણ-ત્રણ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ દેશમાં કાર્ય કરી રહી છે. તે સિવાય ત્રણ અન્ય રાષ્ટ્રીય સંસ્થાન – IARI ઝારખંડ, IARI – આસામ અને બિહારના મોતિહારીમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ, તેની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. આ સંશોધન સંસ્થાનો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને નવા અવસરો તો આપશે જ, સ્થાનિક ખેડૂતો સુધી ટેકનોલોજીના લાભ પહોંચાડવામાં પણ તેમની ક્ષમતા વધારવામાં મદદ કરવાના છે.

અત્યારે દેશમાં સોલર પંપ, સોલર ટ્રિ, સ્થાનિક જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવેલ બીજ, સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ, ટપક સિંચાઇ પદ્ધતિ, અનેક ક્ષેત્રોમાં એકસાથે કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રયાસોને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવા માટે ખાસ કરીને બુંદેલખંડના ખેડૂતોને તેની સાથે જોડવા માટે આપ સૌની ઘણી મોટી ભૂમિકા રહેલ છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ અને તેની સાથે જોડાયેલ પડકારો સામે લડવા માટે કઈ રીતે કામ આવી રહ્યો છે- હમણાં વર્તમાન સમયમાં તેનું એક અન્ય ઉદાહરણ જોવા મળ્યું છે.

|

તમને યાદ હશે, અહિયાં બુંદેલખંડમાં મે મહિનાની અંદરતીડના ટોળાંનો બહુ મોટો હુમલો થયો હતો. અને પહેલા તો આ તીડનું ટોળું પોતાનામાં જ એક, સમાચારો આવે છે ને જ્યારે કે તીડનું ટોળું આવવાનું છે તો ખેડૂત આખી-આખી રાત સૂઈ નથી શકતો, બધી મહેનત મિનિટોમાં નષ્ટ કરી નાખે છે. કેટલાય ખેડૂતોના પાક, શાકભાજી બરબાદ થવા એકદમ નિશ્ચિત થઈ જાય છે. મને જણાવવામાં આવ્યું છે કે બુંદેલખંડમાં લગભગ-લગભગ 30 વર્ષ પછી તીડે હુમલો કર્યો છે નહિતર પહેલા આ ક્ષેત્રમાં તીડના ટોળાં નહોતા આવતા.

સાથીઓ, માત્ર ઉત્તર પ્રદેશ જ નહિ, દેશના દસથી વધુ રાજ્ય તીડના ટોળાં અથવા લોકસ્ટના હુમલા વડે પ્રભાવિત થયા હતા. જેટલી ઝડપથી તે ફેલાઈ રહ્યા હતા તેની ઉપર સામાન્ય રીત ભાતો, પરંપરાગત માધ્યમો વડે નિયંત્રણ પ્રાપ્ત કરવું અઘરું હતું. અને જે રીતે ભારતે આ તીડના ટોળાથી મુક્તિ પ્રાપ્ત કરી છે, આટલા મોટા હુમલાને ખૂબ વૈજ્ઞાનિક રીતે જે રીતે સંભાળી લીધો છે, જો કોરોના જેવી અન્ય વસ્તુઓ ના હોત તો કદાચ હિન્દુસ્તાનના મીડિયામાં આખા અઠવાડિયા સુધી આની ખૂબ હકારાત્મક ચર્ચા કરવામાં આવી હોત, એટલું મોટું કામ કરવામાં આવ્યું છે.

અને એવામાં તીડના ટોળાના હુમલા વડે ખેડૂતોના પાકને બચાવવા માટે જે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું છે. ઝાંસી સહિત અનેક શહેરોમાં ડઝનબંધ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા, ખેડૂતો સુધી પહેલેથી જ જાણકારી પહોંચી જાય તેની વ્યવસ્થા કરવામાં આવી. તીડના ટોળાને મારવા અને ભગાડવા માટે જે સ્પ્રે વાળી વિશેષ મશીનો હોય છે તે પણ એ સમયે આપણી પાસે એટલી સંખ્યામાં નહોતી કારણ કે આ હુમલાઓ આવી રીતે આવતા પણ નથી. સરકારે તાત્કાલિક આવી ડઝનબંધ આધુનિક મશીનો ખરીદીને જિલ્લાઓ સુધી પહોંચાડી. ટેન્કર હોય, ગાડીઓ હોય, કેમિકલ હોય, દવાઓ હોય, આ બધા જ સંસાધનો લગાવી દેવામાં આવ્યા જેથી ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય.

એટલું જ નહિ, ઊંચા વૃક્ષોને બચાવવા માટે, મોટા ક્ષેત્રોમાં એક સાથે દવાનો છંટકાવ કરવા માટે ડઝનબંધ ડ્રોન લગાવી દેવામાં આવ્યા, હેલિકોપ્ટર સુદ્ધાં વડે દવાનો છંટકાવ કરવામાં આવ્યો. આ બધા જ પ્રયાસો પછી જ ભારત પોતાના ખેડૂતોનું ઘણું વધુ નુકસાન થવાથી બચાવી શક્યું છે.

|

સાથીઓ, ડ્રોનટેકનોલોજીહોય, બીજીકોઈઆર્ટિફિશિયલઈન્ટેલિજન્સનીટેકનોલોજીહોય, આધુનિકકૃષિસાધનોહોય, તેનેદેશનાકૃષિક્ષેત્રેવધુનેવધુઉપયોગમાંલાવવામાટેતમારાજેવાયુવાસંશોધકોએ, યુવાવૈજ્ઞાનિકોએસતતએકસમર્પિતભાવથી, વનલાઈફવનમિશનનીમાફકકામકરવુંપડશે.

છેલ્લાંછવર્ષથીસતતએપ્રયાસકરવામાંઆવીરહ્યોછેકેસંશોધનનેખેતીસાથેસીધોસંબંધહોય, ગ્રામ્યસ્તરેનાનામાંનાનાખેડૂતનેપણવૈજ્ઞાનિકપરામર્શઉપલબ્ધહોય. હવેકેમ્પસથીમાંડીનેફિલ્ડસુધીનિષ્ણાતોના, જાણકારોનાઆઈકોસિસ્ટમનેવધુઅસરકારકબનાવવામાટેકામથાયતેજરૂરીછે.તેમાંતમારીયુનિવર્સિટીનીપણઘણીમહત્ત્વનીભૂમિકાછે.

સાથીઓ, કૃષિસાથેસંકળાયેલાશિક્ષણને, તેનાવ્યવહારુઅમલનેશાળાકીયસ્તરેલઈજવાનીપણજરૂરછે. પ્રયાસછેકેગ્રામ્યસ્તરેમિડલસ્કૂલલેવલેજકૃષિનાવિષયનોપરિચયકરાવાય. તેનાથીબેલાભથશે. એકલાભતોએથશેકેગામડાનાબાળકોમાંખેતીસાથેજોડાયેલીએકસ્વાભાવિકસમજહોયછે, તેવૈજ્ઞાનિકરીતેવિસ્તરશે. બીજોલાભએથશેકેખેતીઅનેતેનીસાથેજોડાયેલીટેકનિક, વ્યાપાર-ધંધા, વિશેપોતાનાપરિવારનેવધુજાણકારીઆપીશકાશે. તેનાથીદેશમાંએગ્રોએન્ટરપ્રાઈઝનેપણવધુપ્રોત્સાહનમળશે. નવીરાષ્ટ્રીયશિક્ષણનીતિમાંતેનામાટેપણઅનેકજરૂરીસુધારાકરવામાંઆવ્યાછે.

સાથીઓ, કેટલાયેપડકારોભલેહોય, તેમનોસતતસામનોકરવો, હંમેશા, ફક્તલક્ષ્મીબાઈનાજમાનાથીનહીં, હંમેશાથીજબુંદેલખંડેઆગેવાનીકરીછે, બુંદેલખંડનીઆઓળખછેકેકોઈપણસંકટનોસામનોકરવાનોછે.

કોરોનાસામેપણબુંદેલખંડનાલોકોલડતઆપીરહ્યાછે. સરકારેપણપ્રયાસકર્યોછેકેલોકોનેઓછામાંઓછીતકલીફપડે. ગરીબનેભૂખ્યાસૂવુંનપડે, તેમાટેઉત્તરપ્રદેશનાકરોડોગરીબઅનેગ્રામીણપરિવારોનેદેશનાઅન્યપ્રદેશોમાંજેરીતેવિનામૂલ્યરાશનઅપાઈરહ્યુંછે, તમારાપ્રદેશમાંપણઆપવામાંઆવીરહ્યુંછે.બુંદેલખંડનીઆશરે 10 લાખગરીબબહેનોનેઆદરમિયાનવિનામૂલ્યેગેસસિલિન્ડરઆપવામાંઆવ્યાંછે. લાખોબહેનોનાજનધનખાતામાંહજારોકરોડરૂપિયાજમાકરાવવામાંઆવ્યાંછે. ગરીબકલ્યાણરોજગારઅભિયાનહેઠળએકલાઉત્તરપ્રદેશમાંઅત્યારસુધીમાં 700 કરોડરૂપિયાથીવધુખર્ચકરવામાંઆવ્યોછે, જેનાહેઠળલાખોકામદારસાથીઓનેરોજગારઉપલબ્ધથઈરહ્યોછે. મનેજણાવવામાંઆવ્યુંછેકે,આઅભિયાનહેઠળઅહીંબુંદેલખંડમાંપણઅનેકતળાવોનીમરમ્મતકરવાનાંતેમજઅન્યનવાંતળાવોબનાવવાનાંકામકરવામાંઆવ્યાંછે.

સાથીઓ, ચૂંટણીપૂર્વેજ્યારેહુંઝાંસીઆવ્યોહતો, ત્યારેમેંબુંદેલખંડનીબહેનોનેકહ્યુંહતુંકેપાછલાંપાંચવર્ષશૌચાલયમાટેહતાંઅનેઆવનારાંપાંચવર્ષપાણીમાટેહશે. બહેનોનાઆશીર્વાદથીદરેકઘરેપાણીપહોંચાડવાનુંઆઅભિયાનઝડપભેરઆગળવધીરહ્યુંછે. યુપીઅનેએમપીમાંપથરાયેલાબુંદેલખંડનાતમામજિલ્લામાંપાણીનાસ્ત્રોતોઊભાંકરવાંનુંતેમજપાઈપલાઈનપાથરવાનુંકામનિરંતરચાલુછે. આપ્રદેશમાં 10 હજારકરોડરૂપિયાથીવધુનાંઆશરે 500 વૉટરપ્રોજેક્ટ્સનેમંજૂરીઅપાઈછે. છેલ્લાબેમહિનામાંતેમાંથીલગભગ 3 હજારકરોડરૂપિયાનાપ્રોજેક્ટોઉપરકામપણશરૂથઈચૂક્યુંછે. જ્યારેઆપ્રોજેક્ટોતૈયારથઈજશે, ત્યારેતેનાથીબુંદેલખંડનાલાખોપરિવારોનેસીધોલાભમળશે. એટલુંજનહીં, બુંદેલખંડમાંભૂગર્ભજળનાંસ્તરનેઉપરલાવવામાટેઅટલભૂજલયોજનાઉપરપણકામચાલીરહ્યુંછે. ઝાંસી, મહોબા, બાંદા, હમીરપુર, ચિત્રકૂટઅનેલલિતપુરનીસાથેસાથેઉત્તરપ્રદેશનાપશ્ચિમવિસ્તારોનાઅનેકગામડાંમાંજળસ્તરસુધારવામાટે 700 કરોડરૂપિયાથીવધુનીયોજનાઉપરકામચાલુછે.

સાથીઓ, બુંદેલખંડનીએકતરફબેતવાવહેછેઅનેબીજીતરફકેનનદીવહેછે. ઉત્તરદિશામાંમાતાયમુનાજીછે. પરંતુસ્થિતિએવીછે કેઆનદીઓનાપાણીનોપૂરેપૂરોલાભ, સમગ્રક્ષેત્રનેનથીમળીશકતો. આસ્થિતિબદલવામાટેપણકેન્દ્રસરકારસતતપ્રયાસકરીરહીછે. કેનબેતવાનદીલિન્કપ્રોજેક્ટમાંઆપ્રદેશનુંભાગ્યબદલવાનીઘણીશક્તિછે. આદિશામાંઅમેબંનેરાજ્યસરકારોસાથેસતતસંપર્કમાંછીએ, કામકરીરહ્યાછીએ. મનેસંપૂર્ણવિશ્વાસછેકે,એકવારજ્યારેબુંદેલખંડનેપૂરતુંજળઉપલબ્ધથશે, ત્યારેઅહીંજીવનસંપૂર્ણપણેબદલાઈજશે.

બુંદેલખંડએક્સપ્રેસવેહોયકેપછીડિફેન્સકોરિડોર, હજારોકરોડરૂપિયાનાઆપ્રોજેક્ટપણઅહીંરોજગારનીહજારોનવીતકસર્જવાનુંકામકરશે. એદિવસહવેદૂરનથી, જ્યારેવીરોનીઆભૂમિ, ઝાંસીઅનેતેનીઆસપાસનોઆસમગ્રપ્રદેશદેશનેસુરક્ષાક્ષેત્રેઆત્મનિર્ભરબનાવવામાંએકમહત્ત્વનાક્ષેત્રતરીકેવિકસેલોહશે. એટલેકેએકરીતેબુંદેલખંડમાં ‘જયજવાન, જયકિસાનઅનેજયવિજ્ઞાન’નોમંત્રચારેયદિશાઓમાંગૂંજશે. કેન્દ્રસરકારઅનેઉત્તરપ્રદેશસરકારબુંદેલખંડનીપ્રાચીનઓળખને, આધરતીનાગૌરવનેસમૃદ્ધકરવામાટેપ્રતિબદ્ધછે.

ભવિષ્યમાટેમંગળકામનાઓસાથેફરીએકવારયુનિવર્સિટીનીનવીઈમારતમાટેઆપસહુનેખૂબ-ખૂબઅભિનંદન.

દોગજકીદૂરી, માસ્કહૈજરૂરી, આમંત્રનેઆપહંમેશાયાદરાખજો. આપસુરક્ષિતરહેશો, તોદેશસુરક્ષિતરહેશે.

આપસહુનોખૂબ – ખૂબઆભાર.

ધન્યવાદ.

 

  • MLA Devyani Pharande February 16, 2024

    जय श्रीराम
  • MLA Devyani Pharande February 16, 2024

    जय श्रीराम
  • G.shankar Srivastav June 15, 2022

    नमो नमो नमस्ते
  • Laxman singh Rana June 11, 2022

    नमो नमो 🇮🇳🌷
  • Laxman singh Rana June 11, 2022

    नमो नमो 🇮🇳
  • Bhagyanarayan May 29, 2022

    नमो नमो
  • Bhagyanarayan May 29, 2022

    नमो
  • Bhagyanarayan May 29, 2022

    जय श्री राम
  • Bhagyanarayan May 29, 2022

    वन्दे मातरम्
  • G.shankar Srivastav March 24, 2022

    नमो
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'2,500 Political Parties In India, I Repeat...': PM Modi’s Remark Stuns Ghana Lawmakers

Media Coverage

'2,500 Political Parties In India, I Repeat...': PM Modi’s Remark Stuns Ghana Lawmakers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
List of Outcomes: Prime Minister's State Visit to Trinidad & Tobago
July 04, 2025

A) MoUs / Agreement signed:

i. MoU on Indian Pharmacopoeia
ii. Agreement on Indian Grant Assistance for Implementation of Quick Impact Projects (QIPs)
iii. Programme of Cultural Exchanges for the period 2025-2028
iv. MoU on Cooperation in Sports
v. MoU on Co-operation in Diplomatic Training
vi. MoU on the re-establishment of two ICCR Chairs of Hindi and Indian Studies at the University of West Indies (UWI), Trinidad and Tobago.

B) Announcements made by Hon’ble PM:

i. Extension of OCI card facility upto 6th generation of Indian Diaspora members in Trinidad and Tobago (T&T): Earlier, this facility was available upto 4th generation of Indian Diaspora members in T&T
ii. Gifting of 2000 laptops to school students in T&T
iii. Formal handing over of agro-processing machinery (USD 1 million) to NAMDEVCO
iv. Holding of Artificial Limb Fitment Camp (poster-launch) in T&T for 50 days for 800 people
v. Under ‘Heal in India’ program specialized medical treatment will be offered in India
vi. Gift of twenty (20) Hemodialysis Units and two (02) Sea ambulances to T&T to assist in the provision of healthcare
vii. Solarisation of the headquarters of T&T’s Ministry of Foreign and Caricom Affairs by providing rooftop photovoltaic solar panels
viii. Celebration of Geeta Mahotsav at Mahatma Gandhi Institute for Cultural Cooperation in Port of Spain, coinciding with the Geeta Mahotsav celebrations in India
ix. Training of Pandits of T&T and Caribbean region in India

C) Other Outcomes:

T&T announced that it is joining India’s global initiatives: the Coalition of Disaster Resilient Infrastructure (CDRI) and Global Biofuel Alliance (GBA).