પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના પ્રધાનમંત્રી લ્યોનચેન ડો લોટે ત્શેરીંગ સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો.

ભૂટાનના પ્રધાનમંત્રી તાજેતરમાં COVID-19 મહામારીની લહેર સામેના પ્રયત્નોમાં  સરકાર અને ભારતની જનતા સાથે એકતા દર્શાવી હતી.  પ્રધાનમંત્રીએ તેમની શુભેચ્છાઓ અને સમર્થન માટે લોકો  અને ભૂટાન સરકારનો  નિષ્ઠાપૂર્વક આભાર  વ્યક્ત કર્યો.

તેમણે હિઝ મેજેસ્ટી કિંગના નેતૃત્વની પણ પ્રશંસા કરી કે જેમણે ભૂટાનના રોગચાળા સામે લડત ચલાવવા માટે અને સતત પ્રયત્નો માટે લ્યોનચેનને શુભેચ્છાઓ પાઠવી.

બંને નેતાઓએ નોંધ્યું હતું કે હાલની કટોકટીની પરિસ્થિતિએ ભારત અને ભૂટાન વચ્ચેની ખાસ મિત્રતાને પરસ્પર સમજ અને આદર, વહેંચાયેલ સાંસ્કૃતિક વારસો અને મજબૂત લોકોની કડીમાં આગળ લાવવાનું કામ કર્યું છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Post launches drone delivery pilot across Himachal, Assam

Media Coverage

India Post launches drone delivery pilot across Himachal, Assam
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ઓગસ્ટ 2026
August 22, 2026

Citizens Appreciate PM Modi’s Leadership Driving India’s Growth, Innovation and Connectivity