શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામ્ગ્યેલ વાંગચુક સાથે ટેલિફોન પર સંવાદ કર્યો હતો.

મહામહિમ રાજાએ પ્રધાનમંત્રીના 70મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ આપવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને ​​ભૂતાનના મહામહિમ રાજા, ​​ભૂતાનના પૂર્વ રાજા, અને ​​ભૂતાનના રાજવી પરિવારના બધા સભ્યોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.

નેતાઓએ વિશ્વાસ અને સ્નેહના અનોખા સંબંધો વિશે વાત કરી જે ભારત અને ભૂતાનને પાડોશી અને મિત્રો તરીકે જોડે છે. પ્રધાનમંત્રીએ ભૂતાનના રાજાઓએ આ વિશેષ મૈત્રીને પોષવામાં જે માર્ગદર્શક ભૂમિકા ભજવી છે તે અંગે આભાર વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ ભૂતાનમાં કોવિડ-19 રોગચાળાના અસરકારક સંચાલન માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી, અને ભૂતાનને આ સંદર્ભમાં તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે ભારતની તત્પરતા અંગે ખાતરી આપી હતી.

પ્રધાનમંત્રીએ પરસ્પર અનુકૂળ તારીખે ભારતમાં મહામહિમ રાજા અને તેમના પરિવારને આવકારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
PLI scheme for auto sector to re-energise incumbents, charge up new players

Media Coverage

PLI scheme for auto sector to re-energise incumbents, charge up new players
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles demise of Akhara Parishad's President, Shri Narendra Giri
September 20, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of Shri Narendra Giri, the President of Akhara Parishad.

In a tweet, the Prime Minister said;

"अखाड़ा परिषद के अध्यक्ष श्री नरेंद्र गिरि जी का देहावसान अत्यंत दुखद है। आध्यात्मिक परंपराओं के प्रति समर्पित रहते हुए उन्होंने संत समाज की अनेक धाराओं को एक साथ जोड़ने में बड़ी भूमिका निभाई। प्रभु उन्हें अपने श्री चरणों में स्थान दें। ॐ शांति!"