"Shri Narendra Modi expresses his views on the Italian Marines issue"
"Nothing short of their (Italian Marines) return to India must be the acceptable outcome: Shri Modi"
"UPA should explain to the nation what actions it plans to take to ensure the return of Italian Marines to India to face trial: Shri Modi"

ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઇટાલીના નૌસૈનિકોને ભારતને સોંપી દેવા અને દેશમાં તેની સામે કાનૂની કાર્યવાહી કરવા સિવાય કશું જ ઓછું ખપતું નથી એવા આક્રોશ સાથે ટીવીટર ઉપર કેન્‍દ્ર સકારને જણાવ્‍યું છે.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સ્‍પષ્ટપણે માંગણી કરી છે કે ઇટાલીયન મરીન્‍સના આ નૌસૈનિકોને ભારતમાં પાછા લાવવા અને તેમના ઉપર કાનૂની કાર્યવાહી કરવા માટેનો એકશન પ્લાન શું છે તે યુપીએ સરકારે દેશને જણાવવું જોઇએ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Won't Let India's Neo Middle Class Down': PM Modi On Completing 12 Years In Office

Media Coverage

'Won't Let India's Neo Middle Class Down': PM Modi On Completing 12 Years In Office
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi shares a Sanskrit Subhashitam highlighting agriculture and crops as the foundation of human life
June 11, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today highlighting that agriculture is not merely a means of livelihood, but the fundamental basis of the nourishment of society and the nation.

The Prime Minister posted on X:

"कृषि केवल जीविका का साधन नहीं, बल्कि समाज और राष्ट्र के पोषण का मूल आधार है। हमारे किसान भाई-बहनों का पसीना जब मिट्टी में मिलता है तो अन्न बनकर देशवासियों के जीवन को संबल देता है।

ते कृषिं च सस्यं च मनुष्या उप जीवन्ति।
कृष्टराधिरुपजीवनीयो भवति य एवं वेद॥

#12YearsOfKisanSamriddhi"

Agriculture and crops are the very foundation of human life. One who understands this truth carries out agricultural work properly and through it, society is sustained and nourished.