તે જ માધ્યમના ઉપયોગ દ્વારા 4 શહેરોમાં લોકોને અને ત્યારબાદ 26 સ્થળોએ લોકોને સંબોધન કર્યા બાદ આમ બનવા જઈ રહ્યું છે.  

  

લોકો સાથે વાત કરવા માટે 3-ડી પ્રોજેક્શન ટેકનીકનો ઐતિહાસિક પ્રયોગ અજમાવતાં, શ્રી મોદી મંગળવાર, 4 ડિસેમ્બર 2012 ની સાંજે 6:00 કલાકથી 3-ડી પ્રોજેક્શન ટેકનીક દ્વારા ગુજરાતના 52 સ્થળોએ લોકોને સંબોધન કરશે.

આ અતિઆધુનિક ટેકનીકના પ્રયોગ દ્વારા જોવા-સાંભળવાવાળાને લાગે કે વ્યક્તિ હકીકતમાં તેમની સામે છે અને એટલે સુધી કે તેઓ ‘આભાસી વ્યક્તિ’ સાથે   વાતચીત પણ કરી શકે છે, એવી જ રીતે જાણે કે તેઓ એક અસલી વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય, જેમાં 3-ડી ચશ્મા પહેરવાની આવશ્યકતા જ નથી રહેતી. ત્યારબાદ, 3-ડીપ્રોજેક્શન ટેકનીકને અન્ય શહેરોમાં પણ દોહરાવવામાં આવશે. 

18 નવેમ્બર 2012 ની સાંજે શ્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના ચાર શહેરોના લોકોની સાથે 3-ડી ટેકનીકના માધ્યમ દ્વારા જોડાયા હતા. આ વાતચીત તરત જ સફળ થઈ અને કેટલાય લોકોએ શ્રી મોદીનું પ્રેરણાદાયી ભાષણ સાંભળ્યું.

ત્યારબાદ, 29 નવેમ્બર 2012 ના રોજ શ્રી મોદીએ 26 સ્થળોએ (15 જિલ્લાને જોડીને) લોકોને 3-ડી પ્રોજેક્શન ટેકનીકનો પ્રયોગ કરતા સંબોધન કર્યું. તેને ખૂબ મોટા પાયા પર કર્યું હતું અને તેનો પ્રતિસાદ અભૂતપૂર્વ રહ્યો. 

તેનાથી એક વાત ફરીથી જાહેર થઈ જાય છે કે જ્યારે આધુનિક ટેકનીકનો ઉપયોગ કરીને લોકો સુધી પહોંચવાની વાત આવે ત્યારે શ્રી મોદી બીજાઓ કરતા માઈલો આગળ છે. તેમણે જાતે કહ્યું હતું કે આવું પ્રથમવાર જ બન્યું છે અને ગુજરાત આવી ટેકનીક સ્વીકારનારું પ્રથમ રાજ્ય છે.   

3-ડી ટેકનીકના પ્રયોગ દ્વારા શ્રી મોદી જે સ્થળોએ લોકો સાથે વાત કરશે તેની યાદી નીચે મુજબ છે. :

4 ડિસેમ્બર, 2012 ના કાર્યક્રમની યાદી

ક્રમ

જિલ્લો

સ્થળ

          સ્થાન

1

અમદાવાદ બાપૂનગર બોમ્બે હાઉસીંગ કૉલોની, નૂતન મિલની પાસે, સરસપૂર, અમદાવાદ

2

અમદાવાદ રાણપુર સ્ટેટ બેન્કની પાસે

3

અમરેલી બગસરા સરદાર ચોક, બગસરા

4

આણંદ આંકલાવ ગામ ચોક, આંકલાવ

5

આણંદ આણંદ હાર્ટ કિલર ગ્રાઉન્ડ, વિદ્યાનગર રોડ, બિગ બાઝારની સામે, આણંદ

6

આણંદ ખંભાત ચકડોલ મેદાન, ખંભાત

7

આણંદ બોરસદ આણંદ કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સ, કૉલેજ ગ્રાઉન્ડ
 

8

બનાસકાંઠા પાલનપુર રામલીલા મેદાન, પાલનપુર

9

બનાસકાંઠા થરાદ ગાયત્રી સ્કૂલ ગ્રાઉન્ડ

10

બનાસકાંઠા વડગામ માર્કેટ યાર્ડની સામે, વડગામ

11

ભરૂચ
ઝગડિયા
પોલિસ સ્ટેશનની સામે,
ઝગડિયા

12

ભાવનગર ગારિયાધાર પટેલવાડી, ગારિયાધાર

13

દાહોદ દાહોદ સિટી ગ્રાઉન્ડ, સર્કિટ ટાવર રોડ, પોલિસ કંટ્રોલ રૂમની સામે, દાહોદ

14

દાહોદ ઝાલોદ સિટી ગ્રાઉન્ડ, નગર પાલિકા, ઝાલોદ, દાહોદ

15

દાહોદ ગરબાડા ગામ ચોક, ગરબાડા

16

ગાંધીનગર ગાંધીનગર સરિતા વિભાગ-2, વૈભવ અપાર્ટમેન્ટ, વિસત બસ સ્ટેન્ડની સામે, ગાંધીનગર હાઈવે

17

ગાંધીનગર માણસા રામજી મંદિર, માણસા

18

જામનગર લાલપુર ગામ ચોક, લાલપુર

19

જૂનાગઢ માણાવદર ગાંધી ચોક, માણાવદર

20

જૂનાગઢ વિસાવદર ગૌશાળા મેદાન, વિસાવદર

21

ખેડા નડિયાદ બાસુંદીવાલા ગ્રાઉન્ડ, નડિયાદ

22

ખેડા બાલસિનોર અંતિસર ગામ, કપડવંજ, બાલસિનોર

23

ખેડા વડદ ગામ ચોક, ઠાસરા

24

કચ્છ ભૂજ ઈન્દિરાબાઈ પાર્ક ગ્રાઉન્ડ, ભાજપ કાર્યાલયની સામે, ભૂજ

25

કચ્છ રાપર કોર્ટ રોડ, એકતા નગરની પાછળ, રિંગ રોડ, ગુરૂકુળ રોડ, રાપર

26

કચ્છ નખત્રાણા મનજીબાપાનો વંડો, નખત્રાણા

27

કચ્છ ભચાઉ જય માતાજી ચોક, ભચાઉ

28

મહેસાણા મહેસાણા મોઢેરા રોડ, ટહુકો પાર્ટીપ્લોટ,  મહેસાણા

29

મહેસાણા ખેરાલુ વૃંદાવન ચોકડી, ભારત પેટ્રોલ પંપની સામે, ખેરાલુ

30

મહેસાણા બેચરાજી મેલા ગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડની સામે,  બેચરાજી

31

મહેસાણા વિસનગર વિસનગર મજદૂર સહકારી મંડળી ગ્રાઉન્ડ, વિસનગર

32

નવસારી ગણદેવી ગણદેવી બજાર

33

પંચમહાલ ગોધરા લાલ બાગ ગ્રાઉન્ડ, ગોધરા

34

પંચમહાલ હાલોલ અયોધ્યાપુરી ગ્રાઉન્ડ, એસ.ટી.બસ સ્ટેન્ડની સામે

35

પંચમહાલ કાલોલ મધુવા પાર્ટી પ્લોટ, કાલોલ

36

પાટણ ચાણસ્મા ખોડિયાર માતાજીના મંદિર પાસે, ચાણસ્મા

37

પાટણ પાટણ ખડિયા ગ્રાઉન્ડ, પાટણ

38

પાટણ રાધનપુર ગોકલાણી ગ્રાઉન્ડ, અંબિકા રોડ, રાધનપુર

39

પોરબંદર રાણાવાવ આશાપુરા ચોક, રાણાવાવ

40

રાજકોટ ટંકારા ગામ ચોક, ટંકારા

41

સાબરકાંઠા હિંમતનગર વૈશાલી સિનેમા પાસે, હિંમતનગર

42

સાબરકાંઠા ખેડબ્રહ્મા કે.કે.સ્કૂલ, માતાના મંદિર પાસે, ખેડબ્રહ્મા

43

સાબરકાંઠા બાયડ રેલ્વે ક્રોસિંગ, અક્ષરધામ સોસાયટી પાસે, દહેગામ

44

સાબરકાંઠા વિજયનગર વિજયનગર ચોક

45

સૂરત માઠ ત્રણ રસ્તા

46

સુરેન્દ્રનગર પાટડી વિજય ચોક, પાટડી

47

તાપી ઉચ્છલ નારયાર પોર્ટ, ઉચ્છલ

48

વડોદરા સાવલી રિલાયન્સ પંપની સામે, સાવલી

49

વડોદરા છોટા ઉદેપુર જૂના મહેલ રોડ, છોટા ઉદેપુર

50

વડોદરા ડભોઈ કૉલેજ ગ્રાઉન્ડ, ડભોઈ

51

વડોદરા પાદરા ઘનશ્યામનગર પાસે, પાદરા

52

વલસાડ ઉમરસાદી ઉમરસાદી મચ્છીવાસ
 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Make in India: Google to manufacture drones in Tamil Nadu, may export it to US, Australia, others

Media Coverage

Make in India: Google to manufacture drones in Tamil Nadu, may export it to US, Australia, others
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 મે 2024
May 25, 2024

Citizens Express Appreciation for India’s Muti-sectoral Growth with PM Modi’s Visionary Leadership