
અમદાવાદ જિલ્લાર પંચાયતના જિલ્લાં વિકાસ અધિકારીશ્રી બંચ્છાનિધિ પાનીએ જિલ્લાદના ગ્રામીણ વિસ્તાતરોમાં ગુજરાત ન્યુવટ્રીશન મિશન અંતર્ગત કુપોષણ નિવારણ ક્ષેત્રે મેળવેલી ઉત્તમમ કાર્યસિધ્ધિંઓ બદલ આ રાષ્ટ્રીશય એવોર્ડ ૮મી માર્ચે પ્રાપ્ત થયો છે તે મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.
અમદાવાદ જિલ્લાલ પંચાયતે ટીમ-ન્યુટ્રીશન બનાવીને પ્રશિક્ષિત ધોરણે સમગ્ર ગ્રામીણ વિસ્તાલરોમાં કુપોષણ સામે પોષણયુકત આહાર સહિતનું અભિયાન ઉપાડયું તેની સિધ્ધિ્ઓનો કેસ સ્ટુડી કરવામાં આવ્યોય હતો જેને આ રાષ્ટ્રીયય એવોર્ડ મળ્યો છે.


