15મી ઓગસ્ટે જ્યારે ભારત પોતાના 72માં સ્વતંત્રતા દિવસની તૈયારી કરી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં તમે ફાળો આપી શકો તેની આ તક છે. જો તમારી પાસે કોઈ વિચાર કે સૂચન હોય તો તેને નીચે કમેન્ટ્સ સેક્શનમાં શેર કરો. વડાપ્રધાન તેમાંથી કેટલાકનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કરી શકે છે.


