વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી રવિવારે 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન વિચાર કે સૂચન હોય તો આ રહી એ તક જેનાથી તમે તેને સીધા જ વડાપ્રધાન સાથે શેર કરી શકશો. તેમાંથી કેટલાક સૂચનો વડાપ્રધાન પોતાના સંબોધનમાં સામેલ કરી શકે છે.
તમારા વિચારો નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં શેર કરો.


