11મી ફેબ્રુઆરીની સાંજે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મસ્કતમાં સુલતાન કાબૂસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કમ્યુનીટી કાર્યક્રમને સંબોધિત કરશે, જે ઓમાનમાં સૌથી વિશાળ કાર્યક્રમ હશે.
નીચે આપેલા સેક્શનમાં વડાપ્રધાનના સંબોધન માટે તમારા વિચારો અને મંતવ્યો જરૂરથી શેર કરો. વડાપ્રધાન પોતાના ભાષણમાં તેને સામેલ કરી શકે છે.


