પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે INS ઇમ્ફાલને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવતા ગર્વ વ્યક્ત કર્યો હતો.

સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

" આઈએનએસ ઈમ્ફાલને આપણા નૌકાદળમાં સામેલ કરવામાં આવવતા ભારત માટે ગર્વની ક્ષણ છે, જે સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનો પુરાવો છે. તે આપણી નૌકાદળની શ્રેષ્ઠતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતિક છે. આત્મનિર્ભરતા માટે આ સીમાચિહ્નરૂપમાં સામેલ દરેકને અભિનંદન. અમે સમુદ્ર અને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે તેવી અમારી સુરક્ષા ચાલુ રાખીશું."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Budget 2026 aims to build job-ready, formal talent base, say experts

Media Coverage

Budget 2026 aims to build job-ready, formal talent base, say experts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 3 ફેબ્રુઆરી 2026
February 03, 2026

Modi Hai Toh Mumkin Hai: India Gains Competitive Boost in US Market, Slamming Doubters