શ્રી મોદીએ ગરબા ગીતની મધુર પ્રસ્તુતિ માટે પૂર્વા મંત્રીને ધન્યવાદ કહ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દેવી દુર્ગાની સ્તુતિ રૂપે લખાયેલા 'આવતી કળાય માડી આવતી કળાય' નામના ગરબો શેર કર્યો.

શ્રી મોદીએ ગરબા ગીત ગાવા બદલ ગાયિકા પૂર્વા મંત્રીનો પણ આભાર માન્યો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આ નવરાત્રિનો શુભ સમય છે અને લોકો મા દુર્ગા પ્રત્યેની તેમની ભક્તિ દ્વારા એક થઈને જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને આનંદની ભાવનામાં, અહીં #AavatiKalay, એક ગરબો છે જે મેં તેમની શક્તિ અને કૃપાની સ્તુતિ તરીકે લખ્યો છે. તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે."

"નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે….. #AavatiKalay"

"આ ગરબો ગાવા અને તેની આટલી સુમધુર રજૂઆત રજૂ કરવા બદલ હું પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા પૂર્વા મંત્રીનો આભાર માનું છું. #AavatiKalay"

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s continuing tradition of celebrating its teachers

Media Coverage

India’s continuing tradition of celebrating its teachers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 સપ્ટેમ્બર 2026
September 05, 2026

The New Indian Equation: Policy + People = Tangible Progress Under PM Modi