પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પુરુષો માટેના હાઈ જમ્પ T47માં રજત ચંદ્રક મેળવવા બદલ નિષાદ કુમારને અભિનંદન આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“ટોક્યોથી વધુ આનંદદાયક સમાચાર આવ્યા! મેન્સ હાઈ જમ્પ T47માં નિષાદ કુમારે રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો એ જાણીને અત્યંત આનંદ થયો. તેઓ એક નોંધપાત્ર એથ્લેટ છે જેઓ અદ્ભૂત કૌશલ્ય અને દૃઢ નિશ્ચયતા ધરાવે છે. તેમને અભિનંદન. #Paralympics"
More joyful news comes from Tokyo! Absolutely delighted that Nishad Kumar wins the Silver medal in Men’s High Jump T47. He is a remarkable athlete with outstanding skills and tenacity. Congratulations to him. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021


