પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બર 2023ના રોજ G20 સમિટની સાથે સાથે, નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન માર્ક રુટ્ટે સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રી રુટેએ ભારતના G20 પ્રેસિડન્સી અને સમિટની સફળતા માટે પ્રધાનમંત્રી શ્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ચંદ્રયાન મિશનની સફળતા માટે ભારતને પણ અભિનંદન પાઠવ્યા અને ચંદ્ર પરના આદિત્ય મિશન માટે શુભેચ્છાઓ પાઠવી.

બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, સ્વચ્છ ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર્સ, સાયબર અને ડિજિટલ ટેક્નોલોજી સહિત અન્ય ક્ષેત્રોમાં સહકાર સહિત તેમની દ્વિપક્ષીય ભાગીદારીને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરી હતી.

ચર્ચામાં પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design

Media Coverage

India's $13 billion semiconductor mission: Boosting domestic chip manufacturing and design
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 સપ્ટેમ્બર 2026
September 08, 2026

Viksit Bharat, Many Engines: Defence, Diplomacy, Growth & Green Power Under PM Modi