પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુભ નબો વર્ષોના વિશેષ અવસર પર શુભેચ્છા પાઠવી છે અને દરેકના સુખ અને સારા સ્વાસ્થ્યની કામના કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“શુભો નબો વર્ષો! આવનારું વર્ષ આનંદ અને અસાધારણ સ્વાસ્થ્ય લઈને આવે.”
Shubho Nabo Barsho! May the year ahead bring joy and exceptional health. pic.twitter.com/xc6dnjzYYU
— Narendra Modi (@narendramodi) April 15, 2023


