શેર
 
Comments
આ દેશની 19મી વંદે ભારત ટ્રેન હશે
વંદે ભારત મુંબઈ અને ગોવા વચ્ચેની મુસાફરી લગભગ સાડા સાત કલાકમાં આવરી લેશે; રૂટની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ એક કલાકનો પ્રવાસ સમય બચાવશે
મુસાફરોને વિશ્વ કક્ષાનો અનુભવ પ્રદાન કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેની ટ્રેન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી જૂને સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને મડગાંવ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવશે.

પ્રધાનમંત્રીના 'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતી, અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ-ગોવા રૂટની કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને પ્રદેશના લોકોને ઝડપ અને આરામ સાથે મુસાફરી કરવા માટેનું સાધન પૂરું પાડશે. આ ટ્રેન દેશમાં દોડનારી 19મી વંદે ભારત ટ્રેન હશે.

આ ટ્રેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે દોડશે. તે લગભગ સાડા સાત કલાકમાં મુસાફરીને આવરી લેશે જે બે સ્થળોને જોડતી વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં લગભગ એક કલાકનો પ્રવાસ સમય બચાવવામાં મદદ કરશે.

વિશ્વસ્તરીય સુવિધાઓ અને કવચ ટેકનોલોજી સહિત અદ્યતન સલામતી સુવિધાઓથી સજ્જ સ્વદેશી બનાવટની ટ્રેન બંને રાજ્યોમાં પ્રવાસનને પણ વેગ આપશે.

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian auto industry breaks records: 363,733 cars and SUVs sold in September

Media Coverage

Indian auto industry breaks records: 363,733 cars and SUVs sold in September
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM performs darshan and pooja at Sanwariya Seth Temple in Chittorgarh, Rajasthan
October 02, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi performed darshan and pooja at Sanwariya Seth Temple in Chittorgarh, Rajasthan today.

The Prime Minister posted on X:

“चित्तौड़गढ़ के ऐतिहासिक श्री सांवलिया सेठ मंदिर में दर्शन-पूजन कर अभिभूत हूं। यहां मैंने राजस्थान के अपने परिवारजनों की सुख-समृद्धि की कामना की।”