પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 માર્ચ 2026 ના રોજ સવારે 11:15 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “કૃષિ અને ગ્રામીણ પરિવર્તન” થીમ પર બજેટ પછીના (Post Budget) વેબિનારને સંબોધિત કરશે.

આ થીમ હેઠળ, ચાર મુખ્ય ક્ષેત્રોને આવરી લેતા આઠ અલગ-અલગ વેબિનાર સત્રો યોજવામાં આવી રહ્યા છે: (i) કૃષિ (ii) પશુપાલન અને ડેરી (iii) મત્સ્યપાલન (iv) ગ્રામીણ આજીવિકા.

બજેટ પછીનો આ વેબિનાર કાજુ, નાળિયેર, ચંદન, અગરવુડ, બદામ, અખરોટ અને પાઈન નટ્સ જેવા પાકોની સંભવિતતાનો ઉપયોગ કરીને ઉચ્ચ મૂલ્યવાળી ખેતીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે કૃષિ માટે AI-સંચાલિત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર 'ભારત વિસ્તાર' (Bharat Vistaar) દ્વારા ઓફર કરવામાં આવતી તકો પર પણ વિચાર-વિમર્શ કરશે. આ સત્રો પશુપાલન વેલ્યુ ચેઇનમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ અને ઉદ્યોગસાહસિકતા, મત્સ્યઉદ્યોગ માટે જળાશયો અને અમૃત સરોવરોનો સંકલિત વિકાસ, દરિયાકાંઠાના મત્સ્યઉદ્યોગની વેલ્યુ ચેઇનને મજબૂત કરવા અને સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોર્સ-માર્કેટિંગ એવન્યુઝ ફોર રૂરલ ટ્રાન્સફોર્મેશન (SHE-Marts) દ્વારા ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સ માટે બજારની પહોંચ વિસ્તારવા અંગે પણ વિચાર-વિમર્શ કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
500 ethanol pumps by year-end: Union minister Hardeep Singh Puri

Media Coverage

500 ethanol pumps by year-end: Union minister Hardeep Singh Puri
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
June 05, 2026

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, June 28th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.