શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટના હીરક જયંતિ સમારોહમાં સંબોધન કરશે. તેઓ હાઈકોર્ટની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં યાદગીરી સ્વરૂપે ટપાલ ટિકિટનું વિમોચન કરશે.

આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સુપ્રીમ કોર્ટ તથા ગુજરાતના હાઇકોર્ટના ન્યાયાધીશો અને ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં  ગુજરાતના કાયદા મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

 

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Opinion: Modi government has made ground-breaking progress in the healthcare sector

Media Coverage

Opinion: Modi government has made ground-breaking progress in the healthcare sector
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM expresses pain over the mishap in Indore
March 30, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed pain over the mishap in Indore. Shri Modi has spoken to Madhya Pradesh Chief Minister, Shri Shivraj Singh Chouhan and took an update on the situation.

In a tweet, the Prime Minister said;

"Extremely pained by the mishap in Indore. Spoke to CM @ChouhanShivraj Ji and took an update on the situation. The State Government is spearheading rescue and relief work at a quick pace. My prayers with all those affected and their families."