UAEના રાષ્ટ્રપતિએ ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા પર તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
પીએમ તેમનો આભાર માન્યો અને જણાવ્યું છે કે તેઓ G20 સમિટમાં તેમનું સ્વાગત કરવા આતુર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે UAEના રાષ્ટ્રપતિ, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

UAE ના રાષ્ટ્રપતિએ ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા પર પીએમ અને ભારતના લોકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ આ ઉષ્માભર્યા ઈશારા માટે તેમનો આભાર માન્યો અને નોંધ્યું કે ચંદ્રયાનની સફળતા સમગ્ર માનવતાની, ખાસ કરીને ગ્લોબલ સાઉથની સફળતા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેઓ આવતા મહિને G20 સમિટ માટે ભારતમાં તેમનું સ્વાગત કરવા ઉત્સુક છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India rolls out ₹497 crore RELIEF scheme to support exporters amid West Asia conflict

Media Coverage

India rolls out ₹497 crore RELIEF scheme to support exporters amid West Asia conflict
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi highlights the spiritual essence of Navratri and the divine atmosphere of Maa Ambe’s devotion
March 20, 2026

Prime Minister Shri Narendra Modi shared his reflections today on the profound spiritual atmosphere of Navratri, highlighting how the devotion to Maa Ambe fills the mind with immense peace and energy. Shri Modi shared a devotional hymn dedicated to Maa Ambe.

The Prime Minister wrote on X:

"नवरात्रि में मां अम्बे की भक्ति से सराबोर वातावरण मन को असीम शांति और ऊर्जा से भर देने वाला है। माता को समर्पित श्रद्धा और विश्वास की गूंज हृदय को स्पंदित कर जाती है।"