પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે પ્રગતિ પ્રાપ્ત કરવા માટે સૂર્યની જેમ સતત સક્રિયરહેવાના મહત્વ પર ભાર મૂકે છે.

"चरन् वै मधु विन्दति चरन् स्वादुमुम्बरम्

सूर्यस्य पश्य श्रेमाणं यो न तन्द्रयते चरंश्चरैवेति॥"

સુભાષિતમ્ કહે છે, "જે આગળ વધે છે તેને દુનિયામાં શ્રેષ્ઠ પુરસ્કારો મળે છે, ઠીક તેવી જ રીતે જેમ કે હંમેશા ચમકતો સૂર્ય તેજસ્વી રહે છે. તેથી, વ્યક્તિએ હંમેશા સક્રિય રહેવું જોઈએ."

શ્રી મોદીએ કહ્યું કે આજે શરૂ કરાયેલ પીએમ સૂર્ય ઘર-ફ્રી વીજળી યોજના પણ ભગવાન સૂર્ય દ્વારા પ્રકાશિત છે જે આપણા બધાના જીવનને ઊર્જા અને ઉત્સાહથી ભરી દે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ભગવાન સૂર્ય આપણા બધાના જીવનમાં ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે. આજે શરૂ કરાયેલ પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના પણ તેમના દ્વારા પ્રકાશિત છે. તે નાગરિકોને સ્વચ્છ ઉર્જા અપનાવવા માટે પ્રેરણા આપતી રહે છે."

चरन् वै मधु विन्दति चरन् स्वादुमुम्बरम्

सूर्यस्य पश्य श्रेमाणं यो न तन्द्रयते चरंश्चरैवेति॥"

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London

Media Coverage

Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 મે 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India