શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના લોપોલી મેલો દ્વાર 'એ ડે ઇન ધ પાર્લામેન્ટ અને PMO' શીર્ષકથી એક લેખ શેર કર્યો છે.

શ્રી મોદીએ લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાની પણ એવી પહેલ કરવા બદલ પ્રશંસા કરી છે જેમણે તેમને તેજસ્વી યુવાનોને મળવાની તક આપી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"અરુણાચલ પ્રદેશના લોપોલી મેલોનું આ ખૂબ જ અંગત એકાઉન્ટ વાંચીને તમને આનંદ થશે. આવી પહેલ માટે આગેવાની લેવા બદલ હું સ્પીકર ઓમ બિરલાજીની પ્રશંસા કરવા માંગુ છું જેમણે મને તેજસ્વી યુવાનોને મળવાની તક પણ આપી."

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion

Media Coverage

India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 માર્ચ 2023
March 25, 2023
શેર
 
Comments

A Flood of Support and Appreciation for PM Modi During His Historic Visit to Karnataka