પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિને સલામ કરી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહિલા દિવસ પર, હું આપણી નારી શક્તિ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને સલામ કરું છું. ભારત સરકાર તેની વિવિધ યોજનાઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રીત કરતી રહેશે અને સન્માન તેમજ તક પર ભાર મૂકે છે."


"આર્થિક સમાવેશથી લઈને સામાજિક સુરક્ષા સુધી, ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળથી લઈને હાઉસિંગ સુધી, શિક્ષણથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધી, ભારતની વિકાસયાત્રામાં આપણી નારી શક્તિને મોખરે રાખવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પ્રયાસો આવનારા સમયમાં પણ વધુ જોરશોરથી ચાલુ રહેશે."
"આજે સાંજે 6 વાગ્યે, હું કચ્છમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરીશ જે આપણા સમાજમાં મહિલા સંતોના યોગદાનને ઉજાગર કરશે.


સંસ્કૃતિના વિવિધ પાસાઓ, કેન્દ્રના વિવિધ કલ્યાણકારી પગલાં અને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. https://t.co/ImLHzdJpEQ"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report

Media Coverage

EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 મે 2026
May 08, 2026

Nari Shakti to National Security: One Vision, a Thousand Victories Under PM Modi