શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનના થિયેટર એમ પોટ્સડેમર પ્લેટ્ઝ ખાતે જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. જર્મનીમાં વાઇબ્રન્ટ ભારતીય સમુદાયના 1600થી વધુ સભ્યો જેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે તેઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ જર્મનીના અર્થતંત્ર અને સમાજમાં તેમના યોગદાનની નોંધ લીધી અને તેમને વૈશ્વિક સ્તરે ભારતીય ઉત્પાદનોનો પ્રચાર કરીને ભારતની "વૉકલ ફોર લોકલ" પહેલમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા.

 

Click here to read full text speech

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
A day in the Parliament and PMO

Media Coverage

A day in the Parliament and PMO
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Naval Pilots carries out landing of LCA(Navy) on INS Vikrant
February 08, 2023
શેર
 
Comments
PM lauds the efforts towards Aatmanirbharta

The Prime Minister, Shri Narendra Modi expressed happiness as Naval Pilots carried out landing of LCA(Navy) on INS Vikrant.

In response to a tweet by Spokesperson Navy, the Prime Minister said;

“Excellent! The efforts towards Aatmanirbharta are on with full vigour.”