પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ગરીબો અને ખેડૂતોના સાચા શુભચિંતક પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર પ્રત્યે તેમનું સમર્પણ અને તેમનો સેવાભાવ દરેક લોકોને પ્રેરણા આપતા રહે છે."
गरीबों और किसानों के सच्चे हितैषी पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। राष्ट्र के प्रति उनका समर्पण और सेवाभाव हर किसी को प्रेरित करता रहेगा। pic.twitter.com/cTUH8JIFZ4
— Narendra Modi (@narendramodi) December 23, 2024


