પ્રધાનમંત્રીએ PMNRF માંથી સહાય (Ex-gratia) જાહેર કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી Rs. 2 લાખ અને ઈજાગ્રસ્તોને Rs. 50,000 ની સહાય (એક્સ-ગ્રેશિયા) જાહેર કરી હતી.

PMO India ના હેન્ડલ પર X પરની પોસ્ટમાં જણાવાયું છે કે:

“મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનાથી દુઃખી છું. જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના.

પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી Rs. 2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને Rs. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's offshore tech hubs hit $98.4 bn revenue in FY26, says report

Media Coverage

India's offshore tech hubs hit $98.4 bn revenue in FY26, says report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 મે 2026
May 06, 2026

New India, New Pride: When Self-Reliance Meets Results — A Tribute to PM Modi