પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હસ્તપ્રતોના સંરક્ષણ માટે આચાર્ય શ્રી કૈલાશ સાગરસુરી જ્ઞાનમંદિરના કાર્યની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું, "મને ગર્વ છે કે આપણા રાષ્ટ્ર પાસે ઘણી સમર્પિત ટીમો છે જે આ કાર્યમાં મોખરે છે, જે ખાતરી કરે છે કે ભવિષ્યની પેઢીઓ આપણા સમૃદ્ધ ઇતિહાસ સાથે જોડાયેલી રહે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"હસ્તપ્રતોના સંરક્ષણ માટે આચાર્ય શ્રી કૈલાશ સાગરસુરી જ્ઞાનમંદિરના કાર્યની એક ઝલક જોઈ. મને ગર્વ છે કે આપણા રાષ્ટ્ર પાસે ઘણી સમર્પિત ટીમો છે જે આ કાર્યમાં મોખરે છે, જે ખાતરી કરે છે કે ભવિષ્યની પેઢીઓ આપણા સમૃદ્ધ ઇતિહાસ સાથે જોડાયેલી રહે."
Saw a glimpse of the work being done by Acharya Shri Kailasasagarsuri Gyanmandir towards preserving manuscripts. I am proud that our nation has many such passionate teams that are at the forefront of this, ensuring that the coming generations remain connected to our rich history. pic.twitter.com/E5LMxgjCem
— Narendra Modi (@narendramodi) March 31, 2026


