પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બીજુ પટનાયકજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ઓડિશાની પ્રગતિને આગળ વધારવા માટેના તેમના જુસ્સા માટે તેમને યાદ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“આજે તેમની જન્મજયંતિ પર, હું શ્રી બીજુ પટનાયકજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ઓડિશાની પ્રગતિને આગળ વધારવા માટેના તેમના જુસ્સાને યાદ કરું છું.”
On his birth anniversary today, I pay tributes to Shri Biju Patnaik Ji and remember his passion towards furthering the progress of Odisha.
— Narendra Modi (@narendramodi) March 5, 2026
ଆଜି ଶ୍ରୀ ବିଜୁ ପଟ୍ଟନାୟକଙ୍କ ଜୟନ୍ତୀରେ ମୁଁ ତାଙ୍କୁ ଶ୍ରଦ୍ଧାଞ୍ଜଳି ଅର୍ପଣ କରୁଛି ଏବଂ ଓଡିଶାର ପ୍ରଗତିକୁ ଆଗେଇ ନେବା ପାଇଁ ତାଙ୍କ ପ୍ରୟାସକୁ ସ୍ମରଣ କରୁଛି ।
— Narendra Modi (@narendramodi) March 5, 2026


