પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, "પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એક સ્વપ્નદ્રષ્ટા વિચારક હતા જેમણે ભારતની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા હતા. સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાનનું તેમનું દર્શન એક મજબૂત રાષ્ટ્ર તરફની આપણી યાત્રાને પ્રેરણા આપે છે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;

"પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીની પુણ્ય તિથિ પર અમે તેમણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા વિચારક હતા જેમણે ભારતની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાનનું તેમનું દર્શન એક મજબૂત રાષ્ટ્ર તરફની આપણી યાત્રાને પ્રેરણા આપે છે. તેમનું બલિદાન અને આદર્શો પ્રગતિ અને એકતા માટેના આપણા સામૂહિક મિશનમાં માર્ગદર્શક બળ બની રહે છે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ઓગસ્ટ 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision