પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું;
“પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.”
Tributes to former PM Smt. Indira Gandhi Ji on the occasion of her birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 19, 2025


