શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ નિમિત્તે આપણા રાષ્ટ્રની રક્ષા કરતા કારગિલમાં શહીદ થનારા સૌ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપણે તેમના બલિદાનને યાદ કરીએ છીએ.

આપણે તેમની બહાદુરીને યાદ કરીએ છીએ.

આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલમાં આપણા રાષ્ટ્રની રક્ષા કરતા કારગિલમાં શહીદ થનારા સૌ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તેમની બહાદુરી દરરોજ આપણને પ્રેરણા આપે છે.

ગત વર્ષના ‘મન કી બાત’ નો ટૂંકસાર પણ શેર કરી રહ્યા છીએ.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India's economy recovered very fast after tough phase of Covid-19 pandemic: Modi

Media Coverage

India's economy recovered very fast after tough phase of Covid-19 pandemic: Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles demise of Chairman Dainik Jagran Group Yogendra Mohan Gupta
October 15, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the demise of the Chairman of Dainik Jagran Group Yogendra Mohan Gupta Ji.

In a tweet, the Prime Minister said;

"दैनिक जागरण समूह के चेयरमैन योगेन्द्र मोहन गुप्ता जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना कला, साहित्य और पत्रकारिता जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में उनके परिजनों के प्रति मैं अपनी संवेदनाएं व्यक्त करता हूं। ऊं शांति!"