પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"હું પૂજ્ય બાપુને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તે તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ આપું છું જેઓ આપણા રાષ્ટ્ર માટે શહીદ થયા છે. તેમના બલિદાનથી આપણને લોકોની સેવા કરવા અને આપણા રાષ્ટ્ર માટેના તેમના સંકલ્પને પૂર્ણ કરવા પ્રેરણા મળે છે."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump

Media Coverage

India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 ઓગસ્ટ 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi