પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું;
“પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.”
Paying homage to former Prime Minister Pandit Jawaharlal Nehru on his death anniversary.
— Narendra Modi (@narendramodi) May 27, 2026


