શેર
 
Comments

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ મહાપરિનિર્વાણ દિવસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને યાદ કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહાપરિનિર્વાણ દિવસ પર, હું ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપું છું અને આપણા રાષ્ટ્ર માટે તેમની અનુકરણીય સેવાને યાદ કરું છું. તેમના સંઘર્ષોએ લાખો લોકોને આશા આપી અને ભારતને આટલું વ્યાપક બંધારણ આપવાના તેમના પ્રયાસોને ક્યારેય ભૂલી શકાશે નહીં."

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Why Amit Shah believes this is Amrit Kaal for co-ops

Media Coverage

Why Amit Shah believes this is Amrit Kaal for co-ops
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 ફેબ્રુઆરી 2023
February 04, 2023
શેર
 
Comments

India SAILs Towards Aatmanirbharta Under PM Modi’s able leadership

Citizens Express Gratitude For The Modi Government’s People- centric Approach