પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મદુરાઈના તિરુપ્પરનકુંડ્રમમાં અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી.

 

પવિત્ર મંદિરની તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા હતા. પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે ભગવાન મુરુગન આપણને શક્તિ, હિંમત અને ડહાપણ સાથે માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ "Vetrivel Muruganukku Arogara!" ના આહ્વાન સાથે પોતાની લાગણીઓ શેર કરી.

પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું:

"Vetrivel Muruganukku Arogara!

મદુરાઈના તિરુપ્પરનકુંડ્રમમાં અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી.

તમામની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા. ભગવાન મુરુગન આપણને હંમેશા શક્તિ, હિંમત અને ડહાપણ સાથે માર્ગદર્શન આપે."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cotton duty relief: Textile industry welcomes import tax waiver, sees boost for exports and MSMEs

Media Coverage

Cotton duty relief: Textile industry welcomes import tax waiver, sees boost for exports and MSMEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 મે 2026
May 31, 2026

India’s Golden Chapter: Maritime Might, Digital Revolution & Nari Shakti Under PM Modi