પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડિકોન મિશેલ સાથે મુલાકાત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કેરીકોમનું અધ્યક્ષપદ સંભાળવા બદલ તથા દ્વિતીય ભારત-કેરીકોમ સમિટમાં ચર્ચાને અસરકારક રીતે ચલાવવા બદલ પ્રધાનમંત્રી મિશેલને અભિનંદન પાઠવ્યા હતા.

બેઠક દરમિયાન ICT, આરોગ્યસંભાળ, ક્ષમતા નિર્માણ અને જળવાયુ પરિવર્તનની સ્થિતિસ્થાપકતાના ક્ષેત્રોમાં વિકાસ સહકાર પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મિશેલે મહામારી દરમિયાન રસીના સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ગ્લોબલ સાઉથના ભારતના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance

Media Coverage

India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 ઓગસ્ટ 2026
August 27, 2026

Make in India Goes Global: Engineering Boom, Rice Triumph & EU FTA Breakthrough Under PM Modi