પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જલંધરમાં સંત નિરંજન દાસજીને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં સંત નિરંજન દાસજીનું યોગદાન ખૂબ જ પ્રેરણાદાયક છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
મને જલંધરમાં સંત નિરંજન દાસજીને મળવાનો લહાવો મળ્યો. આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં તેમનું યોગદાન ખૂબ જ પ્રેરણાદાયક છે.
In Jalandhar, had the privilege of meeting Sant Niranjan Dass Ji. His contribution to spiritual awareness and social welfare is deeply inspiring. pic.twitter.com/xdAvDdUZ0n
— Narendra Modi (@narendramodi) July 17, 2026


