પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણ માટે કુરુક્ષેત્ર હરિયાણાના બાન ગામના રહેવાસી અંકુરના પ્રયાસોની પ્રશંસા કરી છે.
કુરુક્ષેત્રના સાંસદ શ્રી નાયબ સૈનીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“મહાન પહેલ! કુરુક્ષેત્રના આપણા અંકુરજીનો જળ સંરક્ષણ પ્રત્યેનો આ પ્રયાસ દરેક માટે ઉદાહરણરૂપ છે.
बेहतरीन पहल! जल संरक्षण की दिशा में कुरुक्षेत्र के हमारे अंकुर जी का यह प्रयास हर किसी के लिए एक मिसाल है। https://t.co/VnorB0j2QK
— Narendra Modi (@narendramodi) April 24, 2023


