પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના તેમના ઘરે ચકલીઓને સાચવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી છે.
રાજ્યસભાના સાંસદ દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ખૂબ સારું! તમારો આ પ્રયાસ દરેકને પ્રેરણા આપશે.
बहुत खूब! आपका यह प्रयास हर किसी को प्रेरित करेगा। https://t.co/k2ZbOrtcod
— Narendra Modi (@narendramodi) February 19, 2023


