પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદી પછી પ્રથમ વખત અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમેય જિલ્લાના સૌથી દૂરના સ્થળોમાંના એક, હુરી તરફ જતા 278 કિલોમીટરના હાપોલી-સરલી-હુરી રોડને બ્લેકટોપ કરવાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પરાક્રમની પ્રશંસા કરી છે.

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ટ્વીટ થ્રેડ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"પ્રશંસનીય પરાક્રમ!"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 સપ્ટેમ્બર 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi