પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની સમૃદ્ધ રમત પરંપરાઓ અને વિવિધતા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઓડિશાની સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા પારંપરિક ક્રીડા મહોત્સવનું આયોજન કરવાની પહેલની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. સુભાષ સરકારના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ભારતની સમૃદ્ધ રમત પરંપરાઓ અને વિવિધતા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઓડિશાની સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા પારંપરિક ક્રીડા મહોત્સવનું આયોજન કરવા માટે પ્રશંસનીય પહેલ."
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1918629
Laudatory initiative by Central University of Odisha to organise the Paramparik Kreeda Mahotsava to spread awareness about India's rich sporting traditions and diversity. https://t.co/Aj3Oya5U4Y https://t.co/qZh1wOQSRS
— Narendra Modi (@narendramodi) April 23, 2023


