પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પર સબકા વિકાસ મહા ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે આ એક રસપ્રદ ક્વિઝ છે જે સુશાસન પહેલની શ્રેણીને આવરી લેશે.
MyGovIndiaના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી ટ્વિટ કર્યું;
"આ એક રસપ્રદ ક્વિઝ છે જે સુશાસન પહેલોની શ્રેણીને આવરી લેશે.
#SabkaVikasMahaQuiz માં ભાગ લો અને સર્વસમાવેશક વિકાસ તરફ અમારી સામૂહિક શોધને મજબૂત બનાવો."
This is an interesting quiz which will cover a series of good governance initiatives.
— Narendra Modi (@narendramodi) April 14, 2022
Do take part in the #SabkaVikasMahaQuiz and strengthen our collective quest towards inclusive development. https://t.co/t50ODAlMua


