પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 20મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે રમતવીરોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"આપણા એથ્લેટ્સ પર ગર્વ છે! તેઓએ 20મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું! 6 ગોલ્ડ સહિત 19 મેડલ સાથે, ભારત 45 દેશોમાં ત્રીજા સ્થાને પહોંચ્યું. અમે આપણા એથ્લેટ્સની જીતની ઉજવણી કરીએ છીએ અને તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ."

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Post launches drone delivery pilot across Himachal, Assam

Media Coverage

India Post launches drone delivery pilot across Himachal, Assam
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ઓગસ્ટ 2026
August 22, 2026

Citizens Appreciate PM Modi’s Leadership Driving India’s Growth, Innovation and Connectivity