શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના આદરણીય પ્રમુખ શ્રી જોસેફ આર. બિડેન સાથે ટેલિફોનિક મંત્રણા હાથ ધરી હતી.

બંને નેતાઓએ પોતપોતાના દેશમાં પ્રવર્તમાન કોવીડ19ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી જેમાં વેક્સિનના પ્રયાસો દ્વારા કોરોનાના બીજા તબક્કાને અંકુશમાં રાખવા માટેના ભારતના પ્રયાસો, અત્યંત આવશ્યક મેડીસીન, વિવિધ ઉપચારો અને આરોગ્યના સાધનોનો પુરવઠો પૂરો પાડવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો.

પ્રમુખ બિડેને ભારત પ્રત્યે પોતાની એકતા વ્યક્ત કરી હતી અને સાથે સાથે એવી ખાતરી આપી હતી કે વિવિધ ઉપચારો, વેન્ટિલેટર્સ અને કોવિશિલ્ડ વેક્સિનના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ ઝડપથી ઉપલબ્ધ કરાવવા માટે અમેરિકા પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ પણ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરફથી મળેલી સહકારની ઓફરને હૃદયપૂર્વક આવકાર આપ્યો હતો. તેમણે વેક્સિન મૈત્રી દ્વારા કોવીડ19ની આ વૈશ્વિક મહામારીને અંકુશમા  રાખવાની અને કોવાક્ષ અને ક્યુઆડ વેક્સિનનમાં પહેલ કરવામાં ભારતની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કોવીડ19 સંબંધિત વેક્સિન, વિવિધ મેડીસીન અને ઉપચારોના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ અને સવલતોનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ રહે તેની ખાતરી કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

બંને મહાનુભાવોએ કોવીડ19 મહામારીનો સામનો કરવા માટે વેક્સિન વિકસાવવા તથા તેના પુરવઠાને પહોંચી વળવા માટે ભારત-અમેરિકાની ભાગીદારીના મહત્વ વિશે પણ ચર્ચા કરી હતી અને આ સંજોગોમાં સંકલન અને સહકાર જાળવી રાખવા માટે પોતપોતાને અધિકારીઓને આદેશ આપ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકસતા દેશોમાં વેક્સિન અને દવાઓ ઝડપી અને વાજબી દરે ઉપલબ્ધ રહે તે માટે ટીઆપીએસ અંગેના કરારની શરતોમાં હળવાશ રહે તે માટે ડબ્લ્યુટીઓ ખાતે ભારતની પહેલ અંગે પણ અમેરિકાના પ્રમુખ બિડેનને માહિતગાર કર્યા હતા.

બંને નેતાઓ નિયમિતપણે સંપર્કમાં રહેવા માટે પણ સહમત થયા હતા.

 

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report

Media Coverage

Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
શેર
 
Comments

Your Majesty,
Excellencies,

नमस्कार!

इस साल भी हम अपनी पारंपरिक family photo तो नहीं ले पाए, किन्तु वर्चुअल रूप में ही सही, हमने आसियान-इंडिया summit की परंपरा को बरक़रार रखा है। मैं His Majesty ब्रूनेई के सुल्तान का 2021 में आसियान की सफल अध्यक्षता के लिए अभिनन्दन करता हूँ।

Your Majesty,
Excellencies,

Covid-19 महामारी के कारण हम सभी को अनेक चुनौतियों से जूझना पड़ा। लेकिन यह चुनौतीपूर्ण समय भारत-आसियान मित्रता की कसौटी भी रहा। Covid के काल में हमारा आपसी सहयोग, आपसी संवेदना, भविष्य में हमारे संबंधों को बल देते रहेंगे, हमारे लोगों के बीच सद्भावना का आधार रहेंगे। इतिहास गवाह है कि भारत और आसियान के बीच हजारों साल से जीवंत संबंध रहे हैं। इनकी झलक हमारे साझा मूल्य, परम्पराएँ, भाषाएँ, ग्रन्थ, वास्तुकला, संस्कृति, खान-पान, हर जगह पे दिखते हैं। और इसलिए, आसियान की unity और centrality भारत के लिए सदैव एक महत्वपूर्ण प्राथमिकता रही है। आसियान की यह विशेष भूमिका, भारत की Act East Policy जो हमारी Security and Growth for All in the Region यानी ''सागर'' नीति – में निहित है। भारत के Indo Pacific Oceans Initiative और आसियान के Outlook for the Indo-Pacific, इंडो-पसिफ़िक क्षेत्र में हमारे साझा विज़न और आपसी सहयोग का ढांचाहैं।

Your Majesty,
Excellencies,

वर्ष 2022 में हमारी पार्टनरशिप के 30 वर्ष पूरे होंगे। भारत भी अपनी आज़ादी के पचहत्तर वर्ष पूरे करेगा। मुझे बहुत हर्ष है कि इस महत्वपूर्ण पड़ाव को हम 'आसियान-भारत मित्रता वर्ष' के रूप में मनाएंगे। भारत आगामी अध्यक्ष कंबोडिया और हमारे कंट्री को-ऑर्डिनेटर सिंगापुर के साथ मिलकर आपसी संबंधों को और गहन बनाने के लिए प्रतिबद्ध है। अब मैं आप सभी के विचार सुनने के लिए आतुर हूँ।

बहुत-बहुत धन्यवाद!