પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષાઢી એકાદશી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે અમે ભગવાન વિઠ્ઠલને પ્રાર્થના કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તેમના આશીર્વાદ આપણા બધા પર રહે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"દેશવાસીઓને અષાઢી એકાદશીની શુભકામનાઓ. હું ઈચ્છું છું કે આ પાવન અવસર બધા માટે ફળદાયી બને."
देशवासियों को आषाढ़ी एकादशी की असीम शुभकामनाएं। यह पावन अवसर हर किसी के लिए फलदायी सिद्ध हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) July 6, 2025
"આષાઢી એકાદશીના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ! અમે ભગવાન વિઠ્ઠલને પ્રાર્થના કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તેઓ આપણા બધા પર તેમના આશીર્વાદ વરસાવે. ભગવાન આપણને સુખ અને સમૃદ્ધિથી ભરેલા સમાજ તરફ દોરી જાય. આપણે ગરીબો અને વંચિતોની સેવા કરતા રહીએ."
Warm wishes on the auspicious occasion of Ashadhi Ekadashi! We pray to Bhagwan Vitthal and seek His continued blessings on all of us. May He guide us towards a society full of happiness and abundance. May we also keep serving the poor and downtrodden.
— Narendra Modi (@narendramodi) July 6, 2025
“आषाढी एकादशीच्या या पवित्र दिनाच्या मनोभावे शुभेच्छा! आपल्यावर विठ्ठलाचे आशीर्वाद सदैव असेच कायम राहोत हीच विठ्ठलाच्या चरणी आपली प्रार्थना आणि कामना. भगवान विठ्ठल आपल्याला आनंदी आणि समृद्धीमय समाजासाठी मार्गदर्शन करत राहो, आणि आपणही गरीब आणि वंचितांची सेवा करत राहू या.”
आषाढी एकादशीच्या या पवित्र दिनाच्या मनोभावे शुभेच्छा! आपल्यावर विठ्ठलाचे आशीर्वाद सदैव असेच कायम राहोत हीच विठ्ठलाच्या चरणी आपली प्रार्थना आणि कामना. भगवान विठ्ठल आपल्याला आनंदी आणि समृद्धीमय समाजासाठी मार्गदर्शन करत राहो, आणि आपणही गरीब आणि वंचितांची सेवा करत राहू या.
— Narendra Modi (@narendramodi) July 6, 2025


