પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું.
“अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।
तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥”
સંસ્કૃત સુભાષિત સમજાવે છે કે નાની-નાની વસ્તુઓ પણ જ્યારે સારી રીતે આયોજન કરીને એકસાથે લાવવામાં આવે છે, ત્યારે તે મહાન કાર્યો પૂર્ણ કરી શકે છે અને ઘાસના તણખલાથી બનેલું દોરડું શક્તિશાળી હાથીઓને પણ તાબે કરી શકે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।
तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥”
अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।
— Narendra Modi (@narendramodi) December 17, 2025
तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥ pic.twitter.com/wxgZ0Iy7Cx


