શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા. આપણી ચૂંટણીની પદ્ધતિને વધુ જીવંત અને ભાગીદારીપૂર્ણ બનાવવાની દિશામાં ભારતીય ચૂંટણી પંચના પ્રયાસો માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ દિવસ આપણને મતદારોને જાગૃત કરવા અને મતદાન વધારવા માટે પ્રેરણા આપે છે, જે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે છે.”

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
21 Exclusive Photos of PM Modi from 2021
Explore More
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's forex reserves up by $2.229 billion to $634.965 billion

Media Coverage

India's forex reserves up by $2.229 billion to $634.965 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જાન્યુઆરી 2022
January 21, 2022
શેર
 
Comments

Citizens salute Netaji Subhash Chandra Bose for his contribution towards the freedom of India and appreciate PM Modi for honoring him.

India shows strong support and belief in the economic reforms of the government.