પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વૈશાખીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
“તમને સૌને વૈશાખીની શુભકામનાઓ!”
Wishing you all a happy Baisakhi! pic.twitter.com/bvKBU9Olpx
— Narendra Modi (@narendramodi) April 14, 2026


